312
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઓડિશાના કેબિનેટમાં(Odisha cabinet) મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
ઓડિશા વિધાનસભા(Odisha Legislative Assembly) અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ(Resignation) આપી દીધુ છે.
નવીન પટનાયકના(Naveen Patnaik) મુખ્યમંત્રી(CM) બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે.
હવે કાલ એટલે કે, રવિવાર બપોરે 12 વાગ્યે નવા મંત્રી(New minister) શપથ લેશે
ઉલ્લેખનીય છે કે 2019 સામાન્ય ચૂંટણી(Elections) પહેલા 2017 પંચાયત ચૂંટણી(Panchayat elections) બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટું પરિવર્તન કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી હાઈ કોર્ટનો મહત્વનો નિકાલ- હવે જો ફ્લાઈટમાં આ નહીં કરો તો થશો બ્લેકલિસ્ટ- કદી વિમાનમાં પ્રવાસ નહીં કરવા મળે
You Might Be Interested In