319
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
એન્ટિલિયા કેસમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગત શનિવારે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં પરમબીરે રાજ્યના ગૃહમંત્રી દેશમુખ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા
પત્રની કોપી નીચે મુજબ છે.







