News Continuous Bureau | Mumbai
હાલ રાજધાની દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(Aam Adami Party-AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગઈકાલે રાજકોટ(Rajkot)માં સભા ગજવી હતી. તો સાથે જ રાજકોટ ખાતે ખોડલધામ રાસોત્સવ(Khodaldham Rasotsav)માં હાજરી આપી હતી. દરમિયાન કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલ(water bottle)નો ઘા કર્યો હતો. પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. રાજકોટના ખોડલધામ ગરબા કાર્યક્રમમાં આ ઘટના બની હતી. જુઓ વિડીયો..
Water bottle thrown at Arvind Kejriwal in #Rajkot, (#Gujarat)
#Delhi CM had come to attend #Garba program pic.twitter.com/dLz4GdvHt3— (@yep_vineet) October 2, 2022
આ સમાચાર પણ વાંચો : સવાર સવારના સમયમાં બોરીવલી રેલવે સ્ટેશન પર યાત્રીઓનો હંગામો- એસી લોકલ ટર્મિનેટ કરી- જુઓ ફોટા – જાણો વિગત