Site icon

Rajasthan Dholpur Road Accident: PM મોદીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે વ્યક્ત કર્યો શોક; આટલા લાખની એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત.

Rajasthan Dholpur Road Accident: પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો; પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી

PM Modi condoles road accidents Victims in Rajasthan's Dholpur; Announced Ex Gratia From PMNRF

PM Modi condoles road accidents Victims in Rajasthan's Dholpur; Announced Ex Gratia From PMNRF

News Continuous Bureau | Mumbai

Rajasthan Dholpur Road Accident: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. 

Join Our WhatsApp Community

Rajasthan Dholpur Road Accident: એક્સ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“રાજસ્થાનના ધૌલપુરમાં જે અકસ્માત થયો હતો તે હૃદયદ્રાવક છે. જેમાં માસૂમ બાળકો સહિત જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ( Narendra Modi ) તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાયમાં રોકાયેલ છે: પીએમ”

શ્રી મોદીએ જસ્થાનના ધોલપુરમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :  e-Shram One Stop Solution: ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે અસંગઠિત કામદારો માટે લોન્ચ કરશે ‘આ’ પહેલ, હવે સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચ મળશે.

Rajasthan Dholpur Road Accident: પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ એક્સ પર પોસ્ટ કર્યુઃ

“પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version