Site icon

પીએમ નરેન્દ્ર મોદી મોરબી અકસ્માત સ્થળે પહોંચ્યા- બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સાથે કરી મુલાકાત- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) મંગળવારે સાંજે મોરબી(Morbi)ની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોરબીમાં જે સ્થળે પુલ તૂટી પડ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Home minister Harsh Sanghavi) અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ પીએમ મોદી સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

 

આ પછી  તેઓ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : સરકારને પણ દિવાળી- ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો

Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Exit mobile version