Site icon

સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં વેપારીઓનો શરૂ થશે કારોબાર

સુરતની અંદર ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી દ્વારા આ ઉદઘાટન કરવામાં આવશે. મોટા હીરા વેપારનો કારોબાર શરૂ આગળ વધશે. મોટી સંખ્યામાં વેપારીઓ અહીં આવીને કારોબાર શરૂ કરશે.

PM Modi: PM Modi asks team of doctors to check SPG personnel who fainted at his Delhi event

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વ્યક્તિને આવ્યા ચક્કર... તરત આપ્યો આ આદેશ અને મળી સારવાર.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

સુરતની અંદર ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવશે. મોટા હીરા વેપારનો કારોબાર શરૂ આગળ વધશે. મોટી સંખ્યામાં વેપારીઓ અહીં આવીને કારોબાર શરૂ કરશે.

Join Our WhatsApp Community

સુરતમાં ઘણા સમયથી ડાયમંડ બુર્સ ને લઈને ચર્ચા હતી ત્યારે દેશ અને વિદેશમાંથી આવેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાટ લોકો અહીં આવશે. આ ડાયમંડ શરુ થતાની સાથે જ હીરાના વેપારીઓ અને કંપનીઓ મોટી સંખ્યામાં વેપાર કરી શકશે

સીઆર પાટીલ દ્વારા પીએમ મોદી દ્વારા ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમ જાણકારી આપી હતી. ડાયમંડ બુર્સ શરુ થવાથી દેશ અને વિદેશના વેપારીઓ સુરત આવતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ કેટલાક દેશોની ડાયરેક્ટ શરૂ કરવામાં આવશે. લગભગ હીરા વેપાર સાથે 175 જેટલા દેશોના વેપારીઓ જોડાયેલા છે જેઓ અહીં આવશે.

આ સમાચાર પણ વાંચો : એરટેલનો મજબૂત પ્લાન, 299 રૂપિયામાં 12 મહિના માટે 2 સિમ, કૉલ્સ, ડેટા અને એસએમએસ રહેશે ફ્રીમાં એક્ટિવ

વિશ્વના ડાયમંડ ક્ષેત્રે સૌથી મોટી બિલ્ડીંગ સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડીંગ બનશે. સુરતમાં પૂર્ણ થયેલ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનો બાંધકામ વિસ્તાર 66 લાખ ચોરસ ફૂટ છે. નવ ટાવરની અંદર ફેલાયેલી આ ઇમારત ગ્રીન બિલ્ડિંગ છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવે છે. ડાયમંડ ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોન માં છે જેનું નિર્માણ 65 લાખ સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યું છે પરંતુ હવે સુરતની આ બિલ્ડીંગ સૌથી મોટી બિલ્ડીંગ માં સ્થાન પામશે.

 

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version