News Continuous Bureau | Mumbai
- ખેડુતોને નોંધણી કરવા અનુરોધ
Price Support Scheme: ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫માં તુવેરનો ટેકાનો ભાવ રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી તા.૦૩/૦૨/૨૦૨૫ થી ૧૮/૦૨/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. જે અંગે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડના ઈ-સમૃધી પોર્ટલ પરથી થઇ શકશે. જેથી જિલ્લાના ખેડૂત લાભાર્થીઓએ મહત્તમ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: World Cancer Day: આજે છે વિશ્વ કેન્સર દિવસ, ગુજરાત સરકાર PMJAY-MA યોજના દ્વારા આટલા લાખથી વધુ કેન્સર દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed