360
Join Our WhatsApp Community
સ્વતંત્રતા પર્વના ૭પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે.
તેઓ ૨૧ દિવસીય દાંડી યાત્રાનો આરંભ કરાવશે. ૧૨મી માર્ચે સવારે દાંડી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.
૨૧ દિવસ દરમિયાન તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો દાંડી યાત્રામાં જોડાશે.
અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચે 1930ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી
You Might Be Interested In