કોંગ્રેસની સત્તા અલ્પમત માં આવ્યા બાદ કિરણ બેદીને ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા. પુદ્દુચેરીમાં હવે શું થશે?

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 ફેબ્રુઆરી 2021

એક તરફ પુદ્દુચેરીમાં કોંગ્રેસ પાર્ટી અલ્પ મત માં આવી ગઈ છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે કિરણ બેદીને પુદ્દુચેરીમાં ઉપ રાજ્યપાલ પદેથી ખસેડવામાં આવ્યા છે.

આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસની સરકાર અહીં અલ્પમત માં આવી ગઈ છે. ચાલુ વર્ષે અહીં ચૂંટણી થવાની છે. આવા સમયે રાજનૈતિક સમીકરણો તેજ થઇ ગયા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment