હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ( viral video ) વાયરલ થયો છે જેમાં અનેક રાજનૈતિક કાર્યકર્તાઓ હાથમાં ઝંડો લઈને એક દુકાન પાસે આવી પહોંચે છે અને દુકાન બંધ કરવાનું કહે છે. બરાબર તે જ સમયે એક સ્ત્રી દુકાન ( alone woman ) માંથી બહાર નીકળે છે અને તમામ લોકોને ચોખ્ખું કહી દે છે કે અમે દુકાન બંધ ( Pune bandh ) કરવાના નથી તમે અહીંથી ( protesters run away ) ચાલ્યા જાઓ.
पुण्यातल्या वाघिणीने वडापाव शेणक्यांना बरोबर बाहेरचा रस्ता दाखवला. कसला बंद? कशासाठी बंद? दुकान बंद करणार नाही जा काय करायचं ते करा💪🏼
दादागिरीचा बंद फसला वाटतं😅#बंद_म्हणे #पुणे pic.twitter.com/MZjefDcTBX— Amruta🇮🇳 (@SjAmruta) December 13, 2022
થોડી વારની જીભાજોડી થયા પછી રાજનૈતિક પાર્ટી ના કાર્યકર્તાઓ ત્યાંથી ચાલતી પકડે છે. તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે અમારે વિરોધ કઈ રીતે કરવો તે અમે નક્કી કરશો તો તમારે અમારો ધંધો બંધ કરવાની કોઈ જરૂર નથી. હવે આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી ગયો છે અને લોકો તેની નીચે અવનવી કમેન્ટ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.