News Continuous Bureau | Mumbai
Punjab Bus Accident:
-
પંજાબના ભટિંડા માં મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે.
-
કેટલાક ઘાયલોને ભટિંડાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બસમાં કુલ 50 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
-
હાલ પ્રશાસન અને સ્થાનિક લોકો બસના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.
-
કહેવામાં આવી રહ્યું છે કે આ બસ કાબુ બહાર જતા નાળામાં પડી હતી.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ… મહિલા ટ્રાન્સજેન્ડરે એક એર હોસ્ટેસની જેમ લોકલ યાત્રીઓનું કર્યું સ્વાગત… હૃદયને સ્પર્શી જશે આ વિડીયો; જુઓ
A private bus traveling from Sardulgarh to Bathinda met with an accident and fell into a drain near Jeevan Singh Wala on Talwandi Road.
Deputy Commissioner Bathinda along with SSP Bathinda visited the accident site to assess the situation. An NDRF team was also called in. pic.twitter.com/Lw90bi7qZS— Bathinda Range Police (@BathindaRange) December 27, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)