208
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પંજાબના લોકપ્રિય ગાયક દલેર મહેંદી( Daler Mehndi) મુશ્કેલીઓ વધી ગઈ છે.
પટિયાલા કોર્ટે(Patiala court) માનવ તસ્કરીના મામલામાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદી( Daler Mehndi)ને આપવામાં આવેલી 2 વર્ષની સજાને યથાવત રાખી છે.
આજે કોર્ટમાં આ સજાની સુનાવણી થઈ હતી, જે બાદ કોર્ટે આ કેસમાં દલેર મહેંદીને દોષિત ઠેરવ્યો છે.
આ મામલો વર્ષ 2003ના કબૂતર બાજી (માનવ તસ્કરી) (human trafficking case)સાથે સંબંધિત છે. જેનો 15 વર્ષ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત
You Might Be Interested In