Site icon

ભારત જોડો યાત્રામાં છલકાયો માતૃપ્રેમ- રાહુલ ગાંધીએ માર્ગ પર કર્યું એવું કે ચોતરફ થઇ રહી છે વાહવાહી- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

બે દિવસના વિરામ બાદ આજે કર્ણાટક(Karnataka)ના માંડ્યા જિલ્લામાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ (Congress Bharat Jodo Yatra) ફરી શરૂ થઈ. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી(Congress chief Sonia Gandhi) પણ પ્રથમ વખત આ યાત્રામાં જોડાયા હતા, ત્યારે આજે કેટલાક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Community

 

પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) ક્યારેક તેમની માતા(mother)ના ખભા પર હાથ મૂકતા જોવા મળ્યા, તો ક્યારેક તેઓ તેમની માતા સોનિયા ગાંધીના બુટની દોરી(shoe laces) બાંધતા નજરે પડ્યા. સોનિયા ગાંધી(Sonia Gandhi)ના બૂટની દોરી બાંધી રહેલો ફોટો સોશિયલ મીડિયા(Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીના વખાણ પણ કરી રહ્યા છે. હાલ આ દ્રશ્યના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસ(Congress)ની પદયાત્રામાં જોડાયા છે, જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.

આ સમાચાર પણ વાંચો : પેટમાં તીર વાગતા જ રાવણે કર્યો જવાબી હુમલો- ધોતી પકડી ભાગ્યા ઊભા રહેલા અહીંના લોકો-જુઓ વિડીયો

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version