News Continuous Bureau | Mumbai
Railway News : મધ્ય રેલ્વેના નાગપુર સ્ટેશન પર મેજર અપગ્રેડેશન કાર્ય માટે 52 દિવસના પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની અને નાગપુર સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
* 3 જુલાઈ 2025 થી 21 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અજની-નાગપુર વચ્ચે આંશિક રીતે રદ રહશે .
આ સમાચાર પણ વાંચો : New Railway Rule : ભૂલ રેલવે પ્રશાસનની અને હેરાનગતિ મુસાફરોને; વેઇટિંગ ટિકિટ મર્યાદા 25 ટકા; પણ મર્યાદા કરતા વધુ ટિકિટ બુક..
* 5 જુલાઈ 2025 થી 24 ઓગસ્ટ 2025 સુધી ટ્રેન નંબર 22137 નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ અજની સ્ટેશનથી ઉપડશે અને નાગપુર-અજની વચ્ચે આંશિક રીતે રદરહશે.
ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.