275
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
ઓમિક્રોનના ખતરા વચ્ચે રાજસ્થાનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 773 થી વધીને 963 થઈ ગઈ છે, એટલે કે છેલ્લા 24 કલાકમાં 24.6 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સાથે રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 9,56,227 થઈ ગઈ છે.
રાજસ્થાનમાં છેલ્લા સાત દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 271થી વધીને 963 થઈ ગઈ છે.
ચિંતાજનક બાબત એ છે કે અહીં છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં સક્રિય કોવિડ કેસોમાં 255% નો વધારો થયો છે.
મુંબઈવાસીઓ માટે મોટી જાહેરાત, હવે આટલા ચોરસ ફૂટ સુધીના મકાનો પરનો પ્રોપર્ટી ટેક્સ માફ!
You Might Be Interested In