News Continuous Bureau | Mumbai
રાજ્યસભા ચૂંટણીમાં(Rajya Sabha elections) 4 રાજ્યો મહારાષ્ટ્ર(Maharashtra), કર્ણાટક(Karnataka), હરિયાણા(Haryana) અને રાજસ્થાનની(Rajasthan) બાકી રહેલી 16 સીટો માટે આજે મતદાન સંપન્ન થયું છે.
હવે થોડી વારમાં આ ચૂંટણીના પરિણામો(election results) જાહેર થશે.
મહારાષ્ટ્રમાં 6 સીટ, હરિયાણામાં 2 સીટ, રાજસ્થાનમાં 4 સીટ અને કર્ણાટકમાં 4 સીટો ખાલી રાજ્યસભા સીટો(Rajya Sabha seats) પર એક કરતા વધારે દાવેદાર થતાં આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
આ સીટોમાંથી ચારમાં તો ક્રોસ વોટિંગ(Cross voting) થયું અને લે વેચ થઈ હોવાની પણ ચર્ચા સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા માટે 15 રાજ્યોની 57 સીટોમાંથી 41 પર ઉમેદવારો પહેલાથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોલકાતામાં ગોળીબાર- પોલીસ કર્મીએ મહિલાને ગોળી મારી કરી આત્મહત્યા- ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ