Rath Yatra Ahmedabad : અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ગેલેરી ખાબકતા એકનું મોત 11 ઘાયલ. જુઓ વિડિયો..

Rath Yatra Ahmedabad : અમદાવાદ ખાતે થયેલી રથયાત્રા માં એક પણ બનાવ બન્યો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

by Akash Rajbhar
Rath Yatra Ahmedabad : Balcony collapse 1 dye and 11 injurd

News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે અમદાવાદ રથયાત્રા દરમિયાન હોવાનું કહેવામાં આવે છે. વાત એમ બની કે એક જૂના મકાનમાં ગેલેરી પાસે અનેક લોકો એકઠા થઈ ગયા અને જ્યારે રથયાત્રા મકાનની નજીક પહોંચી ત્યારે ગેલેરી તૂટી પડી હતી જેને કારણે લોકો બીજા માળથી જમીન પર . પટકાયા હતા.

 

Join Our WhatsApp Community

You may also like