Site icon

આગામી 48 કલાક મધ્ય મહારાષ્ટ્ર માટે ભારે, 45 થી 47 ડિગ્રી હીટવેવની આગાહી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

25 મે 2020 

આવનારા બે દિવસ એટલે કે 48 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હાલ મહારાષ્ટ્ર વાયવ્ય દિશા ઉત્તર- પૂર્વ દિશાના પવાનો વાતાવરણના નીચેના પટ્ટામાંથી ફૂંકાતા હોવાથી તેની ગરમી વધુ મહેસુસ થઇ રહી છે. મધ્ય મહારાષ્ટ્રના નાસિક, જળગાવ, સોલાપુર, કોલ્હાપુર, અને મરાઠવાડા ના હિંગોળી પરભણી, નાંદેડ અને બીડમાં  ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ લુ લાગવાની સંભાવના હોવાથી લોકોને ઘરની બહાર નીકળવાની ના પાડવામાં આવી છે.

 આનાથી વિપરીત 28 મેના રોજ રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ 45 થી 48 ડિગ્રી વચ્ચે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રમાં અગનવર્ષા થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. લુ થી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરવા, માથે કપડું બાંધવું તેમજ દહીં,છાશ, કેરીનું પનું, ગોળનું પાણી વગેરે પીવાથી લૂ થી બચી શકાય છે..

Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Gujarat Gas New Connections: ગુજરાત સરકારની જાહેરાત; હોટલોને જરૂરિયાત મુજબ તરત જ મળશે PNG કનેક્શન, જાણો નવી પ્રક્રિયા અને ફાયદા
Exit mobile version