265
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભીમ આર્મી ચીફ નવાબ સતપાલ તંવરે(Bhim Army Chief Nawab Satpal Tanwar) બુધવારે નૂપુર શર્મા(Nupur Sharma)ની જીભ કાપી નાખનારને એક કરોડ રૂપિયાનું ઈનામ(Reward) આપવાની જાહેરાત કરી છે.
ભીમ આર્મીએ નૂપુર શર્મા પર કાનપુર હિંસા(Kanpur violance)ની માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવ્યો છે.
સતપાલ તંવરે કહ્યું છે કે નુપુર શર્માને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ અથવા દેશની બહાર ફેંકી દેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે
You Might Be Interested In