Site icon

હાશ- ટ્રક સાથે અથડાયેલો ગેંડો સંપૂર્ણપણે સુરક્ષિત છે- આસામના મુખ્યમંત્રીએ ડ્રોનથી જંગલમાં ફરતા ગેંડાનો વિડીયો શેર કર્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

હાલમાં જ આસામ(Assam)ના કાઝીરંગામાં એક ગેંડા(Rhino)ને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતને કારણે ગેંડાને ઇજા પહોંચી હતી. તેને ઘણી ઈજા(Injured)ઓ પણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો હતો.

Join Our WhatsApp Community

દરમિયાન હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(CM Himanta Bisva Sarma)એ ફરી એક વખત વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે ગેંડો  સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે પોતાના નિવાસ સ્થાને ખુશ છે. સોશિયલ મીડિયા પર માહિતી આપતા હેમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ લખ્યું છે – અમારા મિત્ર ગેંડા, જેને ઈજા થઈ હતી, તે સંપૂર્ણપણે ઠીક છે. મેં ડ્રોનથી લીધેલો વીડિયો શેર કર્યો છે. આપ સૌને સાવચેતીપૂર્વક ચાલવા વિનંતી છે. કોરિડોરમાંથી પસાર થતી વખતે, વાહનોની ગતિ ધીમી રાખો. કારણ કે રસ્તા પરથી અનેક પશુઓ પસાર થતા હોય છે.

 

આ સમાચાર પણ વાંચો : SBI New Numbers – SBIએ ગ્રાહક સેવા માટે જાહેર કર્યા નવા નંબર – જાણો વિશેષતા

Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version