301
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એક તરફ કોર્ટમાં સંજય રાઉતે(Sanjay Raut) પોતાનો છુટકારો થાય તેવી માંગણી કરી હતી ત્યારે કોર્ટે સંજય રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડી(Judicial Custody) આપી દીધી છે. આ ઉપરાંત સંજય રાઉત ની જેલ પણ બદલવામાં આવી છે. હવે સંજય રાઉત મુંબઈ શહેર(Mumbai city)ની આર્થર રોડ જેલ(Arthur Road Jail)માં રહેશે. આ જેલમાં સંજય દત્ત અને અબુ સાલેમ જેવા પોતાની સજા ભોગવી ચુક્યા છે. આ ઉપરાંત કસાબને પણ અહીંયા જ રાખવામાં આવ્યો હતો.
પતરાવાળા ચાલ કેસમાં સંજય રાઉત આર્થર રોડની હવા ખાશે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મુંબઈ ગોવા હાઈવે થયો બંધ- સરકારી એજન્સીઓ એલર્ટ પર
You Might Be Interested In