236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujaratના ગાંધીનગર(Gandhinagar) માં સમાન વીજ દર સહિતની વિવિધ માંગને લઇને ખેડૂતો(farmers) એ સરકાર સામે બાયો ચઢાવી છે.
હવે ખેડૂતોએ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન(protest) ની ચીમકી ઉચ્ચારી છે.
દરમિયાન આ આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન તંત્રએ આગામી 17 સપ્ટેમ્બર સુધી શહેરમાં કલમ 144 લાગુ કરી છે.
સાથે જ રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મૂકી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – દક્ષિણ મુંબઈના આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે- તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો- મુંબઈ ટ્રાફિક પોલીસે કરી આ અપીલ
You Might Be Interested In