292
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભાજપ(BJP) શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશ(Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી (Assembly Election)પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે.
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય (harmel dhiman)હરમેલ ધીમાન, પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે ‘આપ’(AAP)માં જોડાયા છે.
ભાજપના વરિષ્ઠ નેતા પાર્ટીથી નારાજ થઇને નવી દિલ્હી(Newdelhi) ખાતે આમ આદમી પાર્ટીમાં(Aam Admi Party) જોડાયા છે.
ધીમાન સાથે હિમાચલ પ્રદેશના ભાજપના નેતા-દેવરાજ(Devraj) અને જગદીશ પવાર(Jagdish Pawar) પણ ‘આપ’માં સામેલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
You Might Be Interested In