Site icon News Continuous Bureau | Mumbai

અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની આ અગ્રણી ફાર્મા કંપનીમાં આટલા ટકા હિસ્સો હસ્તગત કરશે..જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

દેશને કોવિડની કોવિશીલ્ડ વેક્સિન આપનારા અદાર પૂનાવાલાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા  મુંબઈ સ્થિત અગ્રણી ફાર્મા કંપની વોકહાર્ડ લિમિટેડમાં 10 ટકો હિસ્સો ખરીદે એવી શકયતા છે. વોકહાર્ડ કંપનીમાં હિસ્સેદારી ખરીદવા અનેક કંપનીઓએ રસ બતાવ્યો છે. તેમાં સિરમ સૌથી આગળ છે. 10 ટકા એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે આ હિસ્સો ખરીદવામાં આવે એવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ સિમરની ફાર્મા કંપની સાથે વાતચીત ચાલી રહી  છે.  જેમા સિરમે 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે સકારાત્મક હોવાનું કહેવાય છે.

કારના શોખીનો માટે સારા સમાચાર! હવે ભારતમાં ઓછા દરે વેચાશે આ મેડ ઇન ઇન્ડિયા ગાડી. જાણો વિગત..

FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version