Site icon

લે બોલો- જેમને એકનિષ્ઠાનું પ્રમાણપત્ર આપ્યું તેઓ જ શિંદે ગ્રુપમાં પ્રવેશીને ઠાકરે ગ્રુપને આપ્યો મોટો ઝટકો

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

News Continuous Bureau | Mumbai

શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપ સાથે સરકાર રચનારા એકનાથ શિંદેનું પલડું દિવસેને દિવસે ભારે થઈ રહ્યું છે. શિવસેનાના 40 ધારાસભયોને ફોડનારા શિંદે ગ્રુપમાં હજી પણ ઠાકરે ગ્રુપના એક પછી એક પદાધિકારીનો જોડાવાનો પ્રવાહ ચાલુ જ છે. તેમાં હવે જોકે ઠાકરે ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

ઠાકરે ગ્રુપે જે શિવસૈનિકોને ખરાબ સમયમાં સાથ આપવા બદલ એકનિષ્ઠ હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું, તે જ શિંદે ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના ગુહારનગરમાં ઠાકરે ગ્રપના છ પદાધિકારો શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે, જેમાં બે સરપંચ છે.

આ સમાચાર પણ વાંચો :   હેં- ના હોય- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ અગાઉ બે વખત આ પક્ષ સાથે સરકાર સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો

શિંદે ગ્રુપમાં જોડાયેલા લોકોમાં સ્થાનિક યુવા સેના પ્રમુખો તથા બે સરપંચોનો સમાવેશ થાય છે. એકપછી એક લોકો ઠાકરે ગ્રુપને છોડી રહ્યા છે, તેથી ઠાકરે ગ્રુપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસો હજુ કપરા ચઢાણ ચઢવા પડવાનો ડર હવે પક્ષને સતાવી રહ્યો છે.

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version