Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)એ વિધાનસભા પક્ષ અધ્યક્ષના પદ પરથી એકનાથ શિંદે(Eknath Shinde)ને ખસેડી નાખ્યા છે.

Join Our WhatsApp Channel

તેમના સ્થાને મધ્ય મુંબઈના શિવેસનાના નેતા અજય ચૌધરી(Ajay Choudhary)ને વિધાનસભા પક્ષ અધ્યક્ષ(Legislative Party leader) પર ચુંટવામાં આવ્યા છે.

એકનાથ શિંદે મામલે ખુદ ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફ્લેટ આપવાને નામે ગ્રાહકો સાથે છેતરપિંડી. પાંચ બિલ્ડરની ધરપકડ. જાણો શું છે મામલો ?

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version