News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) જ્યારે પણ મહિલા મુખ્યમંત્રીની(Women CM) વાત થાય છે ત્યારે સુપ્રિયા સુલેનું(Supriya Sule) નામ સૌથી આગળ હોય છે.
હવે ફરી એકવાર મુખ્યમંત્રી પદ(CM post) માટે સુપ્રિયા સુલેના નામની ચર્ચા થઈ રહી છે અને શિવસેનાએ(Shiv Sena) પણ આ ચર્ચાનો જવાબ આપ્યો છે.
શિવસેનાના ધારાસભ્ય(Shiv Sena MLA) અબ્દુલ સત્તારે(Abdul Sattar) કહ્યું કે જો મુખ્યમંત્રી પદ માટે સુપ્રિયા સુલેના નામની ચર્ચા થઈ રહી છે તો રશ્મિ ઠાકરે (Rashmi Thackeray) પણ તેના માટે તૈયાર છે
તેમને રાજકારણનો(Politics) અભ્યાસ છે. તેમજ ઉદ્ધવ ઠાકરે 25 વર્ષ સુધી મુખ્યમંત્રી રહે તે માટે મંદિરમાં પૂજા પણ થઈ ચૂકી છે.
તેથી, અમે ભગવાનને પ્રાર્થના કરતા રહીશું કે સુપ્રિયા સુલેનો 25 વર્ષ પછી નંબર આવે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી – નેતાને કોર્ટે આ તારીખ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં