268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટિકટોક સ્ટાર(Tiktok Star) અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સોનાલી ફોગાટનું (Sonali Phogat) નિધન થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં(Goa) હાર્ટ એટેકના(heart attack) કારણે નિધન થયું હતું.
સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં(Haryana elections) ભાજપની ટિકિટ(BJP ticket) પર આદમપુરથી(Adampur) વિધાનસભા ચૂંટણી(Assembly elections) લડી હતી.
સોનાલી ફોગાટ રિયાલિટી શો(reality show) બિગ બોસ-14નો(Bigg Boss-14) ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય- શિંદે સરકારના આ નિર્ણય પર મુક્યો સ્ટે- જાણો વિગતે
You Might Be Interested In