Post Office: ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસો પર દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા કાર્ડ / એનવલપ / ગિફ્ટ આર્ટિકલ પોસ્ટ કરવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે

Post Office:આ વર્ષે ‘દિવાળી, નાતાલ અને નવું વર્ષ’ ના તહેવારો અનુક્રમે 12.11.2023, 25.12.2023 અને 01.01.2024 ના રોજ મનાવવામાં આવશે. આ સંદર્ભમાં,પોસ્ટ વિભાગ અમારા ગ્રાહકો માટે તહેવારોને વધુ આનંદદાયક અને અર્થપૂર્ણ બનાવવા માટે વિશિષ્ટ શુભેચ્છા મેલ સેવાઓની જાહેરાત કરતા આનંદ અનુભવે છે.

by Hiral Meria
Special facilities for posting Diwali, Christmas and New Year greeting cards envelopes gift articles will be available at all post offices in Gujarat.

News Continuous Bureau | Mumbai 

Post Office: આ વર્ષે ‘દિવાળી, નાતાલ અને નવું વર્ષ’ ના તહેવારો ( festivals ) અનુક્રમે 12.11.2023, 25.12.2023 અને 01.01.2024 ના રોજ મનાવવામાં આવશે. આ સંદર્ભમાં,પોસ્ટ વિભાગ ( post department ) અમારા ગ્રાહકો માટે તહેવારોને વધુ આનંદદાયક અને અર્થપૂર્ણ બનાવવા માટે વિશિષ્ટ શુભેચ્છા ( Specialized greeting ) મેલ સેવાઓની (  mail services ) જાહેરાત કરતા આનંદ અનુભવે છે.

  • ગુજરાતની ( Gujarat ) તમામ પોસ્ટ ઓફિસો પર દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા કાર્ડ / એનવલપ / ગિફ્ટ આર્ટિકલ પોસ્ટ કરવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
  •  ગ્રાહકો ની વિનંતી પર પાર્સલ પિક અપ સેવા પણ પ્રદાન કરવામાં આવશે. આનો લાભ લેવા માટે ગ્રાહકો નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.
  • પાર્સલ હેલ્પલાઇન (કોલ / વોટ્સએપ) મોબાઇલ નંબર +91 85117 60606 પર ઉપલબ્ધ છે. પાર્સલ ચાર્જ / બુકિંગ / પિક અપ સંબંધિત કોઈપણ માહિતી પાર્સલ હેલ્પ લાઇન નંબર (કોલ / વોટ્સએપ + 91 85117 60606) દ્વારા મેળવી શકાય છે.
  •   શુભેચ્છા મેઈલની સમયસર ડિલિવરી માટે, તેને નીચેની કટ-ઓફ તારીખો અનુસાર પોસ્ટ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જાપાનનાં ઓસાકામાં G-7 વ્યાપાર મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો

 

ડિલિવરી ના સ્થાનો દિવાળી મેઈલ

 

ક્રિસમસ મેઇલ નવું વર્ષ ના મેઇલ
ગુજરાતની અંદર

 

09.11.2023 22.12.2023 28.12.2023
દેશ ના બાકી ના ભાગ માં

 

08.11.2023 21.12.2023 27.12.2023
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More