266
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દરજી(tailor)ની ધોળે દિવસે હત્યા(Murder)નો કિસ્સો બહાર આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના પાછળનું કારણ નૂપુર શર્મા(Nupur Sharma)નું સમર્થન કરતી પોસ્ટ હોવાની ચર્ચા થઈ રહી છે.
આ ઘટનાને પગલે વધુ હિંસા ન ભડકે તે માટે ઇન્ટરનેટ સેવા(Internet service suspend) બંધ કરી દેવાઇ છે.
સાથે આગામી એક મહિના સુધી તમામ જિલ્લામાં કલમ 144(article 144)નો અમલ અને 600 પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.
ઉપરાંત આ ઘટનામાં આતંકવાદી કૃત્ય હોવાની શંકાના આધારે એનઆઈએ(NIA)ની ટીમ તપાસ માટે ઉદયપુર પહોંચી ગઈ છે.
You Might Be Interested In