Site icon

નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ

News Continuous Bureau | Mumbai 

રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દરજી(tailor)ની ધોળે દિવસે હત્યા(Murder)નો કિસ્સો બહાર આવ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના પાછળનું કારણ નૂપુર શર્મા(Nupur Sharma)નું સમર્થન કરતી પોસ્ટ હોવાની ચર્ચા થઈ રહી છે.

આ ઘટનાને પગલે વધુ હિંસા ન ભડકે તે માટે ઇન્ટરનેટ સેવા(Internet service suspend) બંધ કરી દેવાઇ છે.

સાથે આગામી એક મહિના સુધી તમામ જિલ્લામાં કલમ 144(article 144)નો અમલ અને 600 પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.  

ઉપરાંત આ ઘટનામાં આતંકવાદી કૃત્ય હોવાની શંકાના આધારે એનઆઈએ(NIA)ની ટીમ તપાસ માટે ઉદયપુર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં હિલચાલ તેજ- મોડી રાતે રાજ્યપાલને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ- કરી ફ્લોર ટેસ્ટની માગણી 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version