વધુ એક રાજય 14 દિવસનું લોક ડાઉન લાગુ કર્યું.

by Dr. Mayur Parikh

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે, તમિલનાડુ સરકારે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના નિર્ણય મુજબ આ લોકડાઉન 10મી મેથી ચાલુ થશે અને બે સપ્તાહ સુધી લાગુ રહેશે.

નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકમાં પહેલેથી જ લૉકડાઉન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. 

હવે મુંબઈની આસપાસના વિસ્તાર મુંબઈ માટે જોખમી. કોરોના અહિયાંથી મુંબઈમાં ઈમ્પોર્ટ થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More