Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક રાજ્યમાં પખવાડિયાનો નાઈટ કર્ફ્યુ લાગ્યો. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

   કોરોનાની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થતા તેલંગાના હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે તેલંગાના રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાડવાનો નિર્ણય લીધો છે.

   આ રાત્રે કર્યું 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે, જે પહેલી મે સુધી કાયમ રહેશે. જો કે રાજ્યની અંદર આવાગમન પર કોઈ જ રોક  લગાડવામાં આવી નથી. રાત્રી કર્ફ્યુ દરમિયાન ફક્ત હોસ્પિટલ, લેબોરેટરી અને ફાર્મસી ખુલ્લી રહેશે. જરૂરી સુવિધાઓ સાથે જોડાયેલા ન હોય તેવા વ્યક્તિ પર રાત્રી દરમિયાન ઘર બહાર નીકળવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ના પ્રભાવથી દેશના લગભગ ઘણા ખરા રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version