News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડ(Uttarakhand) વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) પરિણામો બાદ ઉત્તરાખંડ (Congress)કોંગ્રેસમાં ભાગલા પડવાની સંભાવના છે.
કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્ય નેતૃત્વમાં ફેરબદલથી નારાજ છે. આમાંથી 10 ધારાસભ્યો(MLAs) ભાજપના(BJP) સંપર્કમાં હોવાનું કહેવાય છે. ભાજપ આ ધારાસભ્યોને પાર્ટીમાં સમાવી શકે છે.
કોંગ્રેસના 10 ધારાસભ્યો આવતીકાલે દેહરાદૂનમાં ગુપ્ત બેઠક કરશે.
આ બેઠકમાં ધારાસભ્ય હરીશ ધામી, મનોજ તિવારી, મદન બિષ્ટ, મયુખ મેહર, ખુશાલ સિંહ અધિકારી, મમતા રાકેશ, વિક્રમ નેગી, રાજેન્દ્ર ભંડારી હાજર રહી શકે છે.
સાથે એવી ચર્ચા પણ છે કે કેટલાક નારાજ ધારાસભ્યો ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે કારણ કે કોંગ્રેસની અવગણના કરવામાં આવી રહી છે
આ સમાચાર પણ વાંચો : આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..