210
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પીલીભીત(Pilibhit ) ભીષણ માર્ગ અકસ્માત(Accident) થયો છે.
મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી(Haridwar) ખોલા જઈ રહેલી પિકઅપ(Pickup) વૃક્ષ સાથે અથડાઈ હતી
આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો.
આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના(Lakhmipur district) રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા
આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં ઘાટ પર પત્નીને કિસ કરવું આ યુવકને ભારે પડ્યું- પછી શું થયું તે જુઓ આ વિડિયોમાં- જાણો વિગત
You Might Be Interested In