Site icon

Thane lift accident: થાણેના આ વિસ્તાર ની રહેણાંક ઇમારતની લિફ્ટમાં ફસાઈ ગઈ નવ મહિલાઓ, કરાયું રેસ્ક્યુ…

Thane lift accident:બિલ્ડિંગમાં મહિલાઓ લિફ્ટ દ્વારા 11મા માળે જઈ રહી હતી ત્યારે તેઓ પહેલા માળે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો

Thane lift accident 9 women trapped in lift rescued

Thane lift accident 9 women trapped in lift rescued

 News Continuous Bureau | Mumbai

Thane lift accident: થાણે ( Thane ) માં બાલકુમ ( Balkum ) વિસ્તારના જાસ્મીન ટાવરના પહેલા માળે આવેલી લિફ્ટ (Lift ) માં નવ મહિલાઓ ફસાઈ ( Trapped ) જવાની ઘટના મંગળવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. ફાયર ફાઈટરોએ માત્ર 10 થી 15 મિનિટમાં મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ( Disaster Management ) ના અધિકારીઓએ માહિતી આપી હતી કે મહિલા સ્કૂલની કર્મચારી હતી.

Join Our WhatsApp Community

Thane lift accident: લિફ્ટમાં ફસાઈ 9 મહિલાઓ 

જાસ્મીન ટાવર એ 18 માળની ઇમારત છે જેમાં ભૂગર્ભ પાર્કિંગ ( Underground Parking ) છે. આ બિલ્ડિંગના 11મા માળે નવ મહિલાઓ એકસાથે જતી વખતે પહેલા માળે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માત્ર 10 થી 15 મિનિટમાં જ તમામને સલામત રીતે બહાર કાઢી હતી.

આ સમાચાર પણ વાંચો :  West Bengal : કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને આપી સૂચના- કહ્યું ‘રાજ્યપાલ વિરુદ્ધ અપમાનજનક …’ જાણો શું છે મામલો..

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version