Site icon News Continuous Bureau | Mumbai

Thane: ટ્રકે લોડેડ ટ્રેલરને મારી જોરદાર ટક્કર, ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જામ.. જુઓ વિડીયો..

Thane: થાણેના ઘોડબંદર રોડ પર આજે ફરી એક વખત અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક પ્રભાવિત થયો છે.

Thane: Traffic affected on Ghodbunder road after truck hits vehicle

Thane: Traffic affected on Ghodbunder road after truck hits vehicle

News Continuous Bureau | Mumbai

Thane: થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાં એક કન્ટેનર ટ્રક લોડેડ ટ્રેલર સાથે અથડાયું હતું. આ ઘટના મંગળવારે સવારે બની હતી. અકસ્માત(Accident) બાદ ઘોડબંદર રોડ (Ghodbunder road) પર થાણે જતો ટ્રાફિક પ્રભાવિત થયો છે.

Join Our WhatsApp Channel


જુઓ વિડીયો

 

અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી

પ્રાપ્ત જાણકારી મુજબ ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક થાણે તરફ જતા લોડેડ ટ્રેલર સાથે અથડાયું હતું. જોકે આ અકસ્માત(Accident) માં કોઈને ઈજા થઈ ન હતી પરંતુ થાણે તરફનો ટ્રાફિક જામ(Traffic Jam) થઈ ગયો હતો. આ દુર્ઘટનાની અસર અમદાવાદ હાઈવે પર પણ જોવા મળી હતી.

 

આ સમાચાર પણ વાંચો :  kiara Advani : બ્લેક મોનોકીની માં કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પાણીમાં લગાવી આગ,અભિનેત્રી એ આ રીતે કર્યો પોતાનો બર્થ ડે સેલિબ્રેટ

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version