News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) છત્તીસગઢના ( Chhattisgarh ) ડોંગરગઢમાં ( Dongargarh ) મા બમલેશ્વરીની ( Ma Bamleshwari ) પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.
छत्तीसगढ़ के डोंगरगढ़ में मां बम्लेश्वरी के दिव्य दर्शन और पूजन से मन को बहुत संतोष हुआ है। उनसे राज्य के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की। pic.twitter.com/M6hnxaVXS8
— Narendra Modi (@narendramodi) November 5, 2023
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“छत्तीसगढ़ के डोंगरगढ़ में मां बम्लेश्वरी के दिव्य दर्शन और पूजन से मन को बहुत संतोष हुआ है। उनसे राज्य के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की।”
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.