127
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar Rajasthan : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર ( Jagdeep Dhankhar ) અને ડૉ. સુદેશ ધનખર 9 ઓગસ્ટ, 2024થી રાજસ્થાનના ( Rajasthan ) જોધપુરની બે દિવસની મુલાકાતે આવશે.
તેમની મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી ધનખર જોધપુર ખાતે ન્યાયિક અધિકારીઓની રાજ્ય સ્તરીય પરિષદમાં મુખ્ય અતિથિ હશે.
બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન હાઈકોર્ટ ( Rajasthan High Court ) , જોધપુરની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: World Breastfeeding Week : વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની પૂર્ણાહુતિ, નવજાત શિશુઓ માટે સુરતની આ હોસ્પિટલની ‘હ્યુમન મિલ્ક બેંક’ બની ‘અમૃત્ત’ સમાન
You Might Be Interested In