News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની ( Maharashtra ) મુલાકાત લેશે.
શ્રી ( Vice President of India ) ધનખર 11 જુલાઈ, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના ( Maharashtra Assembly ) બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે.
તેમની મુલાકાતના બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ મુંબઈની નરસી મોંજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ( NMIMS ) ના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.
આ સમાચાર પણ વાંચો : CM Eknath Shinde :વિક્રોલી રોડ પર રીક્ષાનો અકસ્માત…સીએમ શિંદેએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રોટોકોલ તોડી મદદ માટે દોડી ગયા; જુઓ વિડીયો
તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન શ્રી ધનખર મહારાષ્ટ્રના રાજભવનની પણ મુલાકાત લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.