179
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
રાજકોટના મેટોડા GIDC સ્થિત એક યુનિટમાં 7 લેયર માસ્કનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ દેશનું પ્રથમ એવું શહેર છે, જ્યાં 7 લેયરવાળા માસ્કનુ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. કંપની હાલમાં એક દિવસમાં લગભગ 500 માસ્કનું ઉત્પાદન કરે છે.
આ માસ્કની અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા વિદેશોમાં ભારે માગ છે.
You Might Be Interested In