કોરોનામાં ઉપયોગી અને વિદેશોમાં ભારે માગ ધરાવતી એવી આ વસ્તુ હવે રાજકોટમાં બનશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

મંગળવાર

રાજકોટના મેટોડા GIDC સ્થિત એક યુનિટમાં 7 લેયર માસ્કનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ દેશનું પ્રથમ એવું શહેર છે, જ્યાં 7 લેયરવાળા માસ્કનુ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. કંપની હાલમાં એક દિવસમાં લગભગ 500 માસ્કનું ઉત્પાદન કરે છે.

આ માસ્કની અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા વિદેશોમાં ભારે માગ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More