452
Join Our WhatsApp Community
ગુજરાત ના પાદરા તાલુકાના ગણપતપુરા ગામે આવેલ 950 વર્ષના વૃક્ષની કિંમત સુપ્રીમ કોર્ટ દ્વારા 10 કરોડ ઉપર આંકવામાં આવી છે.
દેશનું સૌથી મોંઘું મૂલ્ય ધતાવતા આ વૃક્ષ ના 200 ફૂટ ઉંડા મૂળિયા છે અને 80 વૃક્ષ નો ફૂટનો ઘેરાવો છે. વૃક્ષમાં 50 હજાર લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે.
ગુજરાતનું સંભવત સૌથી મોટું આફ્રિકન બાઓ બાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે.
સો વર્ષ જૂના ઝાડ ની કિંમત તમને ખબર છે? આંખો પહોળી થઈ જશે જાણો વિગત…
You Might Be Interested In