Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં વરસાદ અને પવનનો કહેર- તૂટી પડેલા ઝાડે કારની લગાવી વાટ-જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) સહિત થાણેમાં(Thane) પણ સવારથી જ વરસાદનું(Heavy rainfall) ભારે જોર રહ્યું છે. વરસાદની સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી (Trees fell) થવાના બનાવ બન્યા હતા, જેમાં થાણેમાં પણ એક તોતિંગ વૃક્ષની ડાળખી(Twig of the Toting tree) પાર્ક કરેલી કાર પર તૂટી પડી હતી, જેમાં કારને નુકસાન થયું હતું.

Join Our WhatsApp Channel

થાણે ડિઝાસ્ટરના(Thane Disaster) જણાવ્યા મુજબ થાણે (વેસ્ટ)માં વસંત વિહારમાં(Vasant vihar) કાંચન સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 40 પાસે સવારના 10.08 વાગે એક કાર પર જોરથી ઝાડની ડાળખી તૂટી પડી હતી. સદનસીબે તે સમયે કારમાં કોઈ નહોતું. તેથી કોઈને ઈજા પહોંચી નહોતી. પરંતુ કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : યુપીમાં મેઘરાજાનું તાંડવ- લખનઉમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત આટલા લોકોના નિપજ્યા મોત –

 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version