આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

ભરૂચ(Bharuch) સાંસદ(MP) મનસુખ વસાવાએ(Mansukh Vasava) નર્મદાના(Narmada) એક કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન(Conversion) કરાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા છે.

કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં(Hindu minority) આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી(Muslim country) રાજ કરશે.

જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના(tribal society) લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે અથવા સમાજમાંથી જ કાઢી મુકવા પડશે.

આપણે સજાગ થવું પડશે નહિ તો ભારત દેશ  મુઘલ સામ્રાજ્ય(Mughal Empire) થઈ જશે. આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના.  

ઉલેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો : મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment