204
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
નોઈડામાં ગેરકાયદેસર રીતે બનેલા ટ્વીન ટાવર (Twin Tower) ધરાશાયી થઈ ગયા છે. તેને થોડીક સેકન્ડ લાગી અને નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત સુપરટેકના ટ્વીન ટાવર માટીમાં મળી ગયા. ટાવર ધરાશાયી થતાં જ આ ધૂળની ડમરી ઉડવા લાગી હતી.
Twin tower Demolished
— Rishi Bagree (@rishibagree) August 28, 2022
જો કે બ્લાસ્ટ પહેલા સાયરન વગાડતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્વીન ટાવર પળવારમાં કેવી રીતે તૂટી પડ્યા તે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે
You Might Be Interested In