Site icon News Continuous Bureau | Mumbai

 છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ વાટકો લઇને રસ્તા પર બેઠા. પણ શા માટે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ એવા ભૂતપૂર્વ લોકસભા સાંસદ ઉદય રાજન ભોંસલે શનિવારે સતારા જિલ્લામાં વાટકો લઈને રસ્તા પર બેસી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં જે લોકડાઉન નું આયોજન કર્યું છે તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી સંદેશ પહોંચાડવા તેઓએ આ આંદોલન કર્યું હતું. તેમનું માનવું છે કે આ લોકડાઉન  ને કારણે વેપારીઓ રીતસરના ભીખ માંગતા થઇ જશે. અને આથી તેમણે પ્રતિકાત્મક રૂપે વાટકો લઈને ફૂટપાથ પર આંદોલન કર્યું.

બીઆર ચોપડાની પ્રખ્યાત સિરિયલ મહાભારતમાં દેવરાજ ઇન્દ્ર નું પાત્ર ભજવનાર અભિનેતાનું થયું દુઃખદ નિધન

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version