Site icon

ઉદ્ધવ ઠાકરે હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે-જાણો તેમના એ 4 ફેસલા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે

 મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદની ખુરશી આશરે અઢી વર્ષ સુધી સાચવી. તેમનો અધિકાર સમયે કોરોના(corona) સામે લડવામાં ગયો. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી મંત્રાલય ગયા નહોતા. આ કારણે તેઓ હંમેશા ટીકાના કેન્દ્રમાં રહ્યા. જોકે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એવા પાંચ નિર્ણયો લીધા જેને કારણે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. આ નિર્ણયો નીચે મુજબ છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

Join Our WhatsApp Community

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Navi Mumbai International airport)નું નામ બાળાસાહેબ ઠાકરે(balasaheb Thackeray)એરપોર્ટના સ્થાને દિવંગત ડી.બી. પાટીલ એરપોર્ટ રાખવું. 

ઔરંગાબાદ(Auraangabad) તેમજ ઊસમાનાબાદ(Usmanabad)નું નામ બદલીને સંભાજી નગર તેમજ ધારા શિવ રાખવું.

મહારાષ્ટ્રના મરાઠવાડા તેમજ વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના લોકો માટે સસ્તી વીજળી આપવા ૧૨૦૦ કરોડ રૂપિયા નું પ્રાવધાન કરવું.

પૂના ને નાશિક રેલવે માર્ગ માટે ૨૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવું.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version