Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રના શિવસેના(Shivsena)ના લગભગ તમામ ધારાસભ્યો(MLAs) હાલ પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે બે તૃતીયાંશથી વધારે ધારાસભ્યો પણ શિવસેના પાર્ટી છોડી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવ જેટલા સાંસદ સભ્યો હાલ ભારતીય જનતા પાર્ટી(BJP)ના સંપર્કમાં છે. અમુક ધારાસભ્યોના પરિવારજન સાંસદ(MP) છે. આ તમામ સાંસદ સભ્યો એક ઝટકામાં પાર્ટી છોડી દેશે. આમ શિવસેના પાર્ટી સંસદ(Parliament)માં પણ પોતાની તાકાત ગુમાવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું પરંતુ એક સૌથી મોટો મોકો ગુમાવ્યો- જાણો એ મોકો જે અટલ બિહારી વાજપેયીએ વાપર્યો હતો અને ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version