Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત અને કર્ણાટક બાદ વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર અને મુંબઈ વાસીઓ ની એન્ટ્રી બંધ. જાણો વિગત…

   ઉત્તરાખંડમાં વધતા જતા કોરોના પ્રકોપને કારણે ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં  પ્રવેશવા માગતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે.ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન,કર્ણાટક અને હવે પછી ઉત્તરાખંડ રાજ્ય એ આ મોટો નિર્ણય લીધો છે.


    હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પ્રવાસીઓનો રાફડો ફાટયો છે. દેશના ખૂણે ખૂણેથી લોકો ત્યાં જાય છે. એના કારણે કોરોના વધવાની શક્યતાઓ પણ વધી જાય છે. માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જાહેર કર્યું છે કે,જે રાજ્યમાં કોરોના ના અધિક કેસ હોય એવા રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પોતાની સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. જોકે  કોરોના નું
 સંક્રમણ રોકવા હરિદ્વાર ને લગતી દરેક બોર્ડર પર covid સેન્ટર પણ બનાવી દીધા છે. 
     ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અત્યારે પોતે કોરોના પોઝીટીવ છે અને હોમ આઇસોલેશન માં છે.

Join Our WhatsApp Channel
Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Bomb Scare in Pune। પુણેના હડપસરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ ૭ કલાકનું ટાઈમર જોઈ પોલીસ સ્તબ્ધ
NEET Paper Leak Case।NEET પેપર લીક પાછળ સાયબર એક્સપર્ટનું ભેજું! ધનંજય લોખંડેએ કબૂલ્યું આખું ષડયંત્ર, તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
Maharashtra Weather Update। જેનો ડર હતો તે જ થયું મહારાષ્ટ્રના 13 જિલ્લાઓ પર ખતરો, બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર ન નીકળવા ચેતવણી
Exit mobile version